જન ગણ મન PDF| Jan Gan Man Lyrics in Gujarati

Jan Gan Man Lyrics in Gujarati : PDF ગુજરાતી માં જન ગણ મન સરળ ભાષા માં અહિયાં મુકેલ છે

જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્‍યવિધાતા
પંજાબ સિન્‍ધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ ઉત્‍કલ બંગ,
વિંધ્‍ય હિમાચલ યમુના ગંગા
ઉચ્‍છલ જલધિ તરંગ,
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશીષ માંગે,
ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક જય હે,
ભારત ભાગ્‍યવિધાતા,
જય હે… જય હે… જય હે…
જય જય જય જય હે!

Jan Gan Man PDF Dawnload

જન ગણ મન પીડીએફ Dawnload કરવા માટે આહિયા ક્લિક કરો